Main Menu

Saturday, May 5th, 2018

 

બગસરા સમસ્ત સંધી સમાજ ની વાડી નું સૌરાષ્ટ્ર ના સૂફી સંત ના વરદ હસ્તે સંગે બુનિયાદ થશે .શિલાન્યાસ થશે .સાથે સાથે અમરેલી જિલ્લા ના તમામ ધારાસભ્યો નક સત્કાર સમારંભ પણ યોજાશે અતિથિ વિશેષ માં વાંકાનેર ના ધારાસભ્ય પીરજાદા ની ખાસ ઉપસ્થિતિ

 

દિલિપજીરૂકા

બગસરા સમસ્ત સંધી સમાજ ની વાડી નું સૌરાષ્ટ્ર ના સૂફી સંત ના વરદ હસ્તે સંગે બુનિયાદ થશે .શિલાન્યાસ થશે .સાથે સાથે
અમરેલી જિલ્લા ના તમામ ધારાસભ્યો નક સત્કાર સમારંભ પણ યોજાશે
અતિથિ વિશેષ માં વાંકાનેર ના ધારાસભ્ય પીરજાદા ની ખાસ ઉપસ્થિતિ

બગસરા મુકામે સમસ્ત સંધી સમાજ ની જ્ઞાતિ ના નવા બિલ્ડીંગ નું ખાત મુહરત સંગે બુનિયાદ સાવરકુંડલા વ્યસન મુક્તિ ના પ્રણેતા અને સૂફી સંત દાદા બાપુ કાદરી ના વરદ હસ્તે તારીખ 6-5- ના રોજ સવારે 10 કલાકે કરવામાં આવશે જેથી સમસ્ત મુસ્લિમ સમાજ તેમજ સંધી સમાજ ના તમામ લોકો ને પધારવા હાર્દિક નિમંત્રણ બગસરા સંધી સમાજ દ્વારા પાઠવામાં આવે છે તેમજ અહીં આ પ્રસંગે અમરેલી જિલ્લા ના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો નો પણ સન્માન સમારંભ રાખવાં આવેલ છે અને તમામ ધારાસભ્યો નું સન્માન કરવામાં આવશે જેમાં વાંકાનેર ના ધારાસભ્ય શ્રી પીરજાદા સાહેબ પણ વિશેષ અતિથિ તરીકે અહીં ઉપસ્થિત રહેશે અને વ્યક્તિ વિશેષ સન્માન પણ તેઓ નું થશે તો આ મુબારક પ્રસંગે તમામ સંધી મુસ્લિમ સમાજ ના લોકો ને ઉપસ્થિત રહેવા યુનુસ ભાઈ શેખપીપરીયા વાળા ખાસ અખબારી યાદી માં જણાવી સવાબે દારીન હાસિલ કરવા જણાવાયું છે


આગતરો ફાલ અને આંબા ની માવજત ને કારણે  કેસર કેરી ના વેચાણ માં અમરેલી જીલ્લો પ્રથમ ખાંભા ગીર ની કંટાળા ની કેસર કેરી દેશો દુનિયા માં ધૂમ મચાવી રહી છે

આગતરો ફાલ અને આંબા ની માવજત ને કારણે  કેસર કેરી ના વેચાણ માં અમરેલી જીલ્લો પ્રથમ

સૌરાષ્ટ્ર ની જગ પ્રખ્યાત તાલાળા ગીર ની  કેસર કેરી નું બજારો માં જયારે ધમાકેદાર આગમન થયું છે પ્રથમ ૮૦ બોક્સ કેરીના વેચાણ અર્થે તાલાળાયાર્ડ માં આવેલા ત્યારે અમરેલી જીલ્લા ના કંટાળા સહીત ના આસપાસ ના પંથકો માંથી ૧૦.૦૦૦ મણ કેસર કેરી નું વેચાણ થઇ ચુક્યું છે

 

જંગલ કાંઠા નું કંટાળા ગામ સહીત આસપાસ ના ગામો માંથી ૨૦.૦૦૦ કેરી ના બોક્સ તો વેચાઈ ચુક્યા છે

 

આસપાસ ના ગામો માં કેરી નું અંદાજીત ૬૫ થી ૭૦ લાખ નું વેંચાણ

 

૧૨૦૦  થી લઇ ૫૦૦ સુધી બોક્સ નું વેંચાણ

 

અહી કંટાળા ના ખેડૂત  ભાવેશ ભાઈ ના બગીચા માં એપ્રિલ માસ થી કેરી કેરી પાકી જાય છે .એક્ષપોર્ટ થાય તો ધૂમ વિદેશી નાણું મળી શકે .

 

 

ગીર ની પ્રખ્યાત કેસર કેરી નું સૌરાષ્ટ્ર ના બજારો માં ધીમી ગતિ એ આગમન થઇ  ચુક્યું છે  ત્યારે તાલાળા ગીર ની પ્રખ્યાત કેસર કેરી નું બે દિવસ પહેલા જ પ્રથમ ૮૦ બોક્સ નું વેચાણ માર્કેટિંગ યાર્ડ તાલાળા ખાતે થયું હતું જેથી કેસર કેરી ગુજરાત ના બીજા શહેરો માં હવે મળવા લાગશે ત્યારે અમરેલી જીલ્લા ના ગીર કાંઠા ના ખેડૂતો દ્વારા તો કેરી ની માર્કેટ પૂરી થઇ રહી છે અહી કેરી નો રાજા કેસર કેરી કંટાળા તેમજ આસપાસ ના વિસ્તારો માંથી હવે પૂરી થવાની ત્યારી માં અહી ખાલી કંટાળા ની જ વાત કરીએ તો અહી ભાવેશ ભાઈ સહીત અન્ય ખેડૂતો ના આંબા ના બગીચા ઓ છે જેમાં કેરી એક્ષપોર્ટ થાય તેવી એ ગ્રેડ કેરી પાકે છે અને તે પણ એપ્રિલ મહિના માં જ ત્યારે હાલ તાલાળા માં બે દિવસ પહેલા કેસર નું આગમન થયું અને પ્રથમ ૮૦ બોક્સ વેચાણ થયું ત્યારે અહી તો અંદાજીત ૧૦.૦૦૦ હજાર મણ કેરી અટેલે કે ૨૦.૦૦૦ બોક્સ તો અહી વેચાઈ ચુક્યા છે  નું કેરી ના એક્સપર્ટ સંજય દોંગા જણાવી રહ્યા છે ખાસ કરી ખાંભા તાલુકા નું આ ગીર નું ગામ છે અને અહી ભાવેશ ભાઈ સહીત ના ખેડૂતો આંબા ની સારી માવજત કરે છે અને દેશી પદ્ધાતી થી કેસર નો ઉછેર કરતા હોવાથી અહી કેરી આગતર મળે છે અને મેં મહિનો આવતા અહી કેરી પૂર્ણ થઇ જવાની ત્યારી છે ત્યારે ગીર માં કેરી નું આગમન થયું છે અને અહી કંટાળા માં કેરી પૂર્ણ થવા આવી છે .ચેક દિલ્હી .મુંબઈ .હેયદ્રબાદ અમદાવાદ સુધી ભાવેશ ભાઈ કેરી મોકલી રહ્યા છે જેથી અહી આ કેરી ફળ માં પણ ખુબ મોટી છે જેથી જો એક્ષપોર્ટ કરવામાં આવે તો કંટાળા ની કેસર ફોરેન માં ધૂમ મચાવી શકે તેમ છે