Main Menu

Wednesday, May 2nd, 2018

 

પીપાવાવ નજીક ચાલી રહેલા ગેરકાયદે જીન્ગા ફામ  ને અટકાવવા  ચાલી રહેલા આંદોલન  ની ઉપવાસ છાવણી માં ડો કનું ભાઈ કળસરિયા ઉપસ્થિત રહ્યા . ઉપવાસી આંદોલન નો આજે આંઠ મો દિવસ

પીપાવાવ નજીક ચાલી રહેલા ગેરકાયદે જીન્ગા ફામ  ને અટકાવવા  ચાલી રહેલા આંદોલન  ની ઉપવાસ છાવણી માં ડો કનું ભાઈ કળસરિયા ઉપસ્થિત રહ્યા . ઉપવાસી આંદોલન નો આજે આંઠ મો દિવસ

 

પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો દ્વારા કરવામાં આવી રહેલા ઉપવાસ આંદોલનમાં હાજરી આપતા મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરીયા સાહેબ રાજુલા લોકપ્રિય ધારાસભ્ય અંબરીષભાઈ ડેર અમરેલી જિલ્લા પંચાયત ના પ્રમુખ જેનીબેન ઠુંમર જી.પં. ઉપપ્રમુખ કેહુરભાઈ ભેડા જી.પ. બાંધકામ સમિતિના ચેરમેન ટીકુભાઈ વરુ સહિત નાં લોકો આજે અહીં ઉપસ્થિત રહ્યા હતા અને પીપાવાવ નાં દરેક લોકો ને તમામ મદદ કરવાનું કહ્યું હતું

ત્યારે અહીં ગેર કાયદે મીઠું પકવતી જી એચ સી એલ ની લીજ પુરી થઈ હોવા છતાં ગામ ની જમીન માં ગેર કાયદે કબ્જો કરી હાલ માં મીઠું પકવી રહ્યા છે તેમજ અહીં ની જમીન પર કેટલાક રાજ નેતા ઓ દ્વારા અહીં બે ફામ જીન્ગા ફામ ખડકી તેમાં ગેર કાયદે ખેતી કરી જમીન દબાવી દેતા હાલ પીપાવાવ નાં સરપંચ સહિત ગ્રામ જનો અગ્રણી ઓ અહીં હાલ ઉપવાસ પર બેસી વિરોધ દર્શાવી રહ્યા છે અને તાકીદે આ ગેરકાયદે કબ્જો જમાવતા લોકો ને અહીં થી હાંકી કાઢવા ની માંગ કરી રહ્યા છે