Main Menu

Friday, April 13th, 2018

 

રાજુલા ના વિકટર ગામે માહીતી સહાયતા કેન્દ્ર ચલાવતા અમરેલી જિલ્લાના RTI. પ્રમુખ અને પ્રકૃતિ પ્રેમી એવા આતાભાઇ વી વાઘ ની શુભેચ્છા મુલાકાત લેતા ખેડૂતો ગરીબો નાં બેલી લોકો નાં પ્રશ્ને હર હમેશ સાથ રહી લડતા અમરેલી નાં ટીવી 9 બ્યુરોચીફ

આજ રોજ રાજુલા ના વિકટર ગામે માહીતી સહાયતા કેન્દ્ર ચલાવતા અમરેલી જિલ્લાના RTI. પ્રમુખ અને પ્રકૃતિ પ્રેમી એવા આતાભાઇ વી વાઘ ની શુંભેશા મુલાકાતે શ્રી TV9 ના અમરેલી જીલ્લા ચીફ બ્યુરો નીડર નીષ્ઠાવાન અને પ્રમાણીક મહેન્દ્રભાઇ બગડા અને . . Vtv  ના બાહોશ પત્રકાર દિલીપ ભાઇ જીરુકા ..એ લીધી ખાસ મુલાકાત આતાભાઇ ની કામ કરવા ની કાબેલીયત ખુમારી અને તેમની નીડર તા ની કદર કરી મહેન્દ્ર ભાઈ બગડા એ આતા ભાઈ ની સેવા ભાવિ પ્રવૃત્તિ ની પ્રશંશા કરી અભિનંદન પાઠવ્યા હતા

સાથે અશોક સંખત સહિત નાં મિત્રો આતા ભાઈ ને ત્યાં ઉપસ્થિત રહ્યા હતા


રાજુલા તાલુકાના નેસડી નં.૧ ગામે શ્રી બાવભાઇ બાઘાભાઇ લાખણોત્રા પરીવાર દ્રારા પિતૃઓના મોક્ષાથેઁ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

રાજુલા તાલુકાના નેસડી નં.૧ ગામે શ્રી બાવભાઇ બાઘાભાઇ લાખણોત્રા પરીવાર દ્રારા પિતૃઓના મોક્ષાથેઁ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તારીખ-17-04-2018 થી 23-04-2018 સુધી ભવ્યા તી ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમાં વ્યાસપીઠ પરથી વક્તા શ્રી ડો.મહાદેવ પ્રસાદ મહેતા કાશી, ભાલકા વાળા કથાનું સંગીતમય કથાનું પોતાની આગવી શૈણી માં રસપાન કરાવશે. આ કથાકાર આ વિસ્તારમાં પ્રથમવાર પધારતા હોય તો આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું તા-૨૩/૦૪/૨૦૧૮ સોમવાર સુધી લાભ લઇ આપણી કાયા નુ કલ્યાણ કરવા પધારવા વિનંતિ. આ પ્રસંગે પૂજય સંતો મહંતો તથા રાજકીય આગેવાનો તથા આહિર સમાજ ના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહેશે. તેમજ આ પ્રસંગે ભજન-કિતઁન તથા લોકડાયરા નું પણ આયોજન રાખેલ છે શ્રી મદ્ ભાગવત કથા દરમ્યાન વિવિધ ધાર્મિક પ્રસંગો ની પણ ઉજવણી કરાશે અને મહાપ્રસાદ નું પણ આયોજન થયું છે આ કાયઁક્રમમાં માટે શ્રી બાવભાઈ બાઘાભાઈ લાખણોત્રા પરીવાર દ્રારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
રિપોટઁ. આતાભાઈ વી વાઘ વિકટર. રાજુલા