Main Menu

Monday, April 9th, 2018

 

વડિયા માં પુરપાટ જતા ટ્રક દ્રાઈવરે કાબુ ગુમાવતાટ્રક રોડ નીચે આવેલ દુકાન માં ઘુસી

રાજુ કારિયા

અમરેલી
વડિયા માં પુરપાટ જતા ટ્રક દ્રાઈવરે કાબુ ગુમાવતાટ્રક રોડ નીચે આવેલ દુકાન માં ઘુસી ગયો
દુકાન તૂટી જતા નુકશાન
કોઈ જાનહાની નહિ


અમરેલી નાં ધારાસભ્ય અને વિપક્ષ નાં નેતા પરેશ ધાણાની નો વધુ એક વીડિઓ વાઇરલ કોમન મેંન ની છાપ ધરાવતા વિપક્ષના નેતા શેરડી નો રસ કાઢતા ઝડપાયા

અમરેલી નાં
ધારાસભ્ય અને વિપક્ષ નાં નેતા પરેશ ધાણાની નો વધુ એક વીડિઓ વાઇરલ
કોમન મેંન ની છાપ ધરાવતા વિપક્ષના નેતા શેરડી નો રસ કાઢતા ઝડપાયા
આ અગાઉ ભેંસ ને દોતા અને હાલ માં ભુરખિયા મંદિર નાં રસ્તે પદ યાત્રિકો ને તરબૂચ ખવરાવતો વીડિઓ વાયરલ થયો હતો

 

ત્યારે શેરડી નો રસ પિલતા વિપક્ષના નેતા નો વીડિઓ વાયરલ થયો છે જેમાં વિપક્ષના નેતા શેરડી નો રસ તેમના સાથી મિત્ર નાસીર ટાંક સાથે અન્ય મિત્રો માટે શેરડી નો રસ કાઢી મીઠી મધુર શેરડી ઉનાળા નાં તાપ ને ડામવા પોતે ખેડૂત હોવાથી રસ પિલી મિત્રો ને શેરડી નો રસ પીવરાવી રહ્યા છે

 


error: Content is protected !!