Main Menu

Sunday, April 8th, 2018

 

અમરેલી બ્રેકીંગ….. અમરેલી જિલ્લા ના વાતાવરણ માં અચાનક પલટો વાદળછાયું વાતાવરણ…. તો ધારી ના ખીસા,બગસરાનું મોણવેલ,લૂંઘીયા અને ભાડેર તેમજ બાબરામાં વરસાદ……..

અમરેલી બ્રેકીંગ…..

અમરેલી જિલ્લા ના વાતાવરણ માં અચાનક પલટો વાદળછાયું વાતાવરણ….

તો ધારી ના ખીસા,બગસરાનું મોણવેલ,લૂંઘીયા અને ભાડેર તેમજ બાબરામાં વરસાદ……..


ડેડાણ ખાતે આવેલ કોમી એકતા નૂ પ્રતિક એવા હજરત જનૂંનશાપીર નૂ ઉષૅ ની શાનોશોકત થી મનાવવામાં આવ્યું..

ડેડાણ રીપોર્ટ મોહસીન પઠાણ…

ડેડાણ ખાતે આવેલ કોમી એકતા નૂ પ્રતિક એવા હજરત જનૂંનશાપીર નૂ ઉષૅ ની શાનોશોકત થી મનાવવામાં આવ્યું.. મળતી માહિતી મુજબ ડેડાણ મા આવેલ બસ્ટેનડ પર હઝરત જનુંનશાપીર ની દરગાહ નૂ ઉષૅ મનાવવામાં આવ્યું જેમાં ડેડાણ ગામના વેપારી ફીરોજખાન હાજી. ઇસ્માઇલખાં પઠાણ (તીન ગૂલાબ) વાળા ના ઘરેથી સંદલ શરીફ નીકળયુ હતું જેમાં જાબુર થી સિદી બાદશાહ ની ધમાલ નો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સિદી બાદશાહ દ્વારા અવનવા નૂત્ય કરી લોકો ને આકષ્યા હતા અને ઘોડેસવારો દ્વારા અનેક કરતૂતો બતાવવામાં આવ્યા હતા અને જનૂંનશાપીર ની મજાર શરીફ પર ચાદર ચડાવવામાં આવી હતી ત્યાર બાદ જનૂંનશાપીર ઉષૅ કમીટીના પ્રમુખ ચંગેઝખાન પઠાણ તથા તેમની ટીમ દ્વારા ખીર ની નયાઝ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને તકે ગૂલાબભાઈ ખોખર આદમભાઈ ટાંક નીજામખાંન પઠાણ ઇસ્માઇલખાં પઠાણ બહાદૂરભાઈ હિરાણી સલીમભાઈ શેખ ઈનૂશભાઈ બાવનકા ઈનતયાઝખાંન જાહીદખાંન (તીન ગૂલાબ) સહિતના મૂસ્લીમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા