*ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન* દ્વારા
આયોજિત
*વિશ્વ સ્વાસ્થ્ય દિવસ*
અમરેલી સિવિલ હોસ્પિટલમાં *મયુરભાઈ ખાચર* દ્વારા પ્રદેશ ભાજપ અગ્રણી અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમરેલી ડિસ્ટ્રિક્ટ બ્રાંચના ચેરમેન *ડો. બી. જે. કાનાબાર સાહેબ* ની ઉપસ્થિતિમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ, અમરેલી શહેરના ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ. 108 સ્ટાફ તથા ટ્રોમા સેન્ટર સિવિલ હોસ્પિટલના અધિકારીશ્રીઓને *સન્માન પત્ર* આપવામાં આવ્યા.
તેમજ ઉપસ્થિત મુખ્ય મહેમાનશ્રીઓ
આદરણીય *ડો. કાનાબાર સાહેબ*
ડો.કે.વી.રાડોઠ સાહેબ (સી.ડી.એમ.ઓ)
અમરેલી (ડી.વાય.એસ.પી.)બી.એમ.દેસાઈ સાહેબ
અમરેલી સિટી.(પી.આઈ.) ગૌસ્વામી સાહેબ
ડો.એ.જે.ડબાવાલા સાહેબ
ડો.ચંદ્રેશ ખુંટ (પૂર્વ સદસ્ય, અમરેલી નગર પાલિકા)
શ્રી જયેશભાઈ ટાંક (પૂર્વ કોષાધ્યક્ષ, અમરેલી જીલ્લા ભાજપ)
શ્રી તુલસીભાઈ મકવાણા (પ્રમુખ, અમરેલી જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘ)
ડો.એચ.બી. વાળા (જનરલ સર્જન)
ડો.વી.કે. પટેલ (માઈક્રોબાયોલોજીસ્ટ)
ડો.એચ.જે કાલરિયા (ઓર્થોપેડિક સર્જન)
ડો.ડી.વી. જોષી (એનેસ્થેટીસ્ટ)
ડો.એમ.કે.ટાંક (પેથોલોજીસ્ટ)
ડો. આર.વી. રિબડિયા (એનેસ્થેટીસ્ટ)
ડો આર.આર. મહેતા (આઈ સર્જન)
ડૉ. કિશોરીબેન ચોટલિયા (ગાયનેક)
ડો. વાઢેર (તબીબી અધિકારી)
શ્રીમતી જે.પી. વ્યાસ
પરુલબેન મહિડા (ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલર)
ડૉ. એસ. બી. સતાણી
ડૉ. યાદવ સાહેબ તેમજ અમરેલીની સહયોગી સંસ્થા સંવેદન ગૃપના પ્રમુખ *વિપુલ ભટ્ટી* હાજર રહ્યા હતા.
સાવરકુંડલાComments Off on ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન* દ્વારા આયોજિત *વિશ્વ સ્વાસ્થ્ય દિવસ* અમરેલી સિવિલ હોસ્પિટલમાં *મયુરભાઈ ખાચર* દ્વારા પ્રદેશ ભાજપ અગ્રણી અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમરેલી ડિસ્ટ્રિક્ટ બ્રાંચના ચેરમેન *ડો. બી. જે. કાનાબાર સાહેબ* ની ઉપસ્થિતિમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ,Print this News
તારીખ:-10-04-2018 ને મંગળવાર ના રોજ રાજુલા તાલુકાના કથીવદર ગામે સવારે 09:00 થી બપોર ના 01:00 વાગ્યા સુધી પરમાથઁ એજયુકેશન ટ્રસ્ટ કથીવદર તેમજ G.H.C.L ફાઉન્ડેશન વિકટર તેમજ હનુમંત હોસ્પિટલનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત નેત્ર નિદાન કેમ્પ.
આ કેમ્પ માં બાળકોનાં નિષ્ણાતં ડોક્ટરો તેમજ આંખોનાં નિષ્ણાતં ડોક્ટરો સેવા આપશે. આ કેમ્પ માં દવા,ટીપા તથા મોતીયાના દદીઁ ને ઓપરેશન પણ તદન મફતમાં કરવામાં આવશે. નંબર વાળા દદીઁને જયાં સુધી ચશ્માંનો સ્ટોક હશે ત્યાં સુધી રાહત દરે ચશ્માં પણ આપવામાં આવશે. જરૂરીયાત મંદ દદીઁને હોસ્પિટલનાં મેડીકલ વાનમાં લઈ જઈ ને આંખનાં મોતીયાના ઓપરેશન પણ તદન મફતમાં કરવામાં આવશે અને બીજા દિવસે રીટઁન કેમ્પંનાં સ્થળે હોસ્પિટલનું વાન પરત મુકી પણ જશે. દદીઁ એ ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ તેમજ રેશનકાર્ડ ની નકલ ફરજિયાત ઓપરેશન વખતે સાથે લાવવી જરૂરી રહેશે તેની ખાંસ નોંધ લેવી. દદીઁ ને ચાં-નાસ્તો પણ કથીવદર કેમ્પ ના સ્થળે આપવામાં આવશે તેમ કથીવદર આહીર યુવા ગૃપ તેમજ અરજણભાઈ સરપંચ તથા પરમાથઁ એજયુકેશન ટ્રસ્ટ નાં પ્રમુખ આતાભાઈ.વી.વાઘ અને રાણીગભાઈ બી વાઘ જીલુભાઈ કે વાઘ. . રવિભાઈ સોલંકી તથા જીવાભાઈ મોરી G.H.C.L વિકટર દ્વારા જણાવેલ છે.
રિપોટઁ. આતાભાઈ વી વાઘ વિકટર
રાજુલાComments Off on પરમાથઁ એજયુકેશન ટ્રસ્ટ કથીવદર તેમજ G.H.C.L ફાઉન્ડેશન વિકટર તેમજ હનુમંત હોસ્પિટલનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત નેત્ર નિદાન કેમ્પ. આ કેમ્પ માં બાળકોનાં નિષ્ણાતં ડોક્ટરો તેમજ આંખોનાં નિષ્ણાતં ડોક્ટરો સેવા આપશે. આ કેમ્પ માંPrint this News