Main Menu

Tuesday, March 13th, 2018

 

રાજુલા મફતપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા કુલ 7 ઇસમોને પકડી પાડયા

મેં.ડી.જી.પી.સાહેબ તરફ થી રાખવામાં આવેલ પ્રોહિ જુગાર ડાઈવ અંતર્ગત રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ યુ ડી.જાડેજા તથા પો.સબ.ઇન્સ વાય પી ગોહિલ સાહેબ તથા દશરથ સિંહ સરવૈયા જયરાજ ભાઈ મનુ ભાઈ તેમજ પોલીસ સ્ટાફ એ રાજુલા મફતપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા કુલ 7 ઇસમોને રોકડા રૂ.17630 ના મુદામાલ સાથે પકડી પાડતી રાજુલા પોલીસ


ભીખુભાઇ બાટાવાળા એ રાજ્ય સરકારના પરિપત્રો ને જોડીને કરેલી અરજી સંબંધે જિલ્લા પુરવઠા તંત્ર સફાળું જાગ્યું નિયમો ને તાકીદે અમલ કરવા આદેશ છૂટ્યા

  1.          અમરેલી જિલ્લામાં સસ્તા અનાજનો પુરવઠો બારોબાર પગ કરી જતો હોવાનો પર્દાફાશ અમરેલીમાં થયો છે ને 8 રેશનિંગ ડિલરો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ ચુકી છે ત્યારે જિલ્લાના રેશનિંગ ડિલરો સસ્તા અનાજની દુકાનો માં બોર્ડ ન લગાડવા, પૂરવઠાનો જથ્થો ન દર્શાવો જેવી અનેક શતીઓ સામે ગીર લાયન નેચર કલબ ના ભીખુભાઇ બાટાવાળા એ રાજ્ય સરકારના પરિપત્રો ને જોડીને કરેલી અરજી સંબંધે જિલ્લા પુરવઠા તંત્ર સફાળું  જાગીને અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં પરિપત્ર કરીને રેશનિંગ ડિલરોના જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત દુકાન માલિકના નામ, દુકાન ખોલવાનો દિવસ, સમય, લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થો, સબસીડી ની વિગતો દુકાન તેમજ ગ્રામ પંચાયત ખાતે સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે તેવી સૂચના જિલ્લા પુરવઠા તંત્રે તમામ મામલતદારો ને આપી છે અને ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપતા લાઈન નેચર ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ ના પ્રમુખ ભીખુભાઈ બાટાની જહેમત રંગ લાવી છે

અમરેલી શ્રીલંકા પાસે સર્જાયેલ સાયકલોન ઇફેક્ટ નાં કારણે રાજુલા જાફરાબાદ નાં બંદર પર એક નંબર નું સિગ્નલ લાગવાયું રાજુલા નાં ધારાસભ્ય દ્વારા તંત્ર ને તાકીદ કરાઈ

અમરેલી
શ્રીલંકા પાસે સર્જાયેલ સાયકલોન ઇફેક્ટ નાં કારણે રાજુલા જાફરાબાદ નાં બંદર પર એક નંબર નું સિગ્નલ લાગવાયું
રાજુલા નાં ધારાસભ્ય દ્વારા તંત્ર ને તાકીદ કરાઈ
હાલ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે જેથી વાદળ છાયું વાતાવરણ નું આવરણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં જૂવા મળી રહ્યું છે  જેની સીધી અસર અરબ સાગર માં થતી હોવાથી  અહીં સાવચેતી નાં ભાગ રૂપે રાજુલા જાફરાબાદ બંદર પર જીએમ બી દ્વારા 1 નંબર નું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે દરિયા માં પવન ની ગતિ અને લો પ્રેશર ની અગમચેતી નાં કારણે આ સિગ્નલ લગાવી દેતા અમરેલી વહીવટી તંત્ર સજ્જ બન્યું હતું જે ની સીધી અસર માં ગુજરાત ના તમામ બંદર આવતા હોય જેમાં રાજુલા જાફરાબાદ નો પણ સમાવેશ થતો હોવાના કારણે અહીંના સ્થાનિક ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા આ અંગે તંત્ર ને તુરંત એલર્ટ કરાયું હતું અને  તમામ લગત અધિકારી ઓ સાથે વાત કરી તમામ પરિસ્થિતિ ને પહોંચી વળવા સૂચના અપાઈ હતી . ત્યારે હજુ બે દિવસ આ ની અસર રહેતી હોવાથી હાલ લોકો ને ગરમી થી રાહત મળશે અને વાદળ છાયું વાતાવરણ રહે શે ની હાલ સંભાવના છે

બ્રેકિંગ .અમરેલી દરિયામાં કરંટ ડીપ્રેશન નાં કારણે અમરેલી જીલ્લા ના દરીયા કાંઠે લાગ્યુ 1 નંબર નુ સિગનલ……. જાફરબાદ બંદર પર 1 નંબર નુ સિગનલ

સંજીવ જોશી

બ્રેકિંગ
અમરેલી જીલ્લા ના દરીયા કાંઠે લાગ્યુ 1 નંબર નુ સિગનલ…….

જાફરબાદ બંદર પર 1 નંબર નુ સિગનલ

દરીયા મા ડિપ્રેસન અને કરંટ ના કારણે ફિશરીજ વિભાગ એલર્ટ……..

દરીયા મા પવન ની સ્પીડ વધી શકે છે


અમી ચેરી ટેબલ ટ્રસ્ટ અને સાધના સોસાયટી નાં રાહીશો દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો

દિલિપજીરૂકા

સાધના સોસાયટી એન્ડ અમી ચેરીટેબલ ટ્રસ્ટ નાં ચેરમેન હાજી ગફાર જાદવ   દ્વારા મુસ્લિમ સમાજ નાં યુવકો  પોલીસ બેડા મા જોડાવા બદલ અને પોલીસ રક્ષક અશરફ ભાઈ ને આસિષ્ટન પીએસ આઈ મા બઢતી મેળવવા બદલ તેમજ ગરીબ દર્દી ઓ નાં બેલી એવા ડોક્ટર  વોહરા સાહેબ નું પણ આ તકે સન્માન કરવામાં  આવ્યું હતું ત્યારે અહીં નેશનલ દોડવીર કાશમ ભાઈ જીપ નું પણ આ તકે સન્માન કરવામાં આવેલ તેમજ  હજજૈ ઉમરા ની સફરે થી પરત  આવેલ લોકો નુ સન્માન કરવામાં આવ્યા હતું જે પ્રસંગે ગફાર ભાઈ જાદવ ઉસ્માન ભાઈ પઠાણ હાફિઝ સાહેબ પેશ ઇમામ ડો વોહરા સાહેબ કાશમભાઈ શરાફતહુસેન બાબા કાદરી . શફી ભાઈ મંડપ વાળા અશરફ ભાઈ ચોકકાવાળા સહિત નાં અગ્રણી ઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યકમ નું સંચાલન અમી ચેરી ટેબલ ટ્રંષ્ટ દ્વારા કરવામાં આવ્યા નું ગફાર ભાઈ જાદવે જણાવ્યું હતું

 


બ્રેકિંગ અમરેલી : ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે વિદ્યાર્થી ઓ એ કર્યો ચકાજામ……

જયદેવ વરૂ

બ્રેકિંગ
અમરેલી : ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે વિદ્યાર્થી ઓ એ કર્યો ચકાજામ……

મહુવા વિકટર એસ.ટી.બસ રૂટ શરૂ કરવા ની માંગ સાથે હાઇવે પર ચકાજામ……

એસ.ટી.સહિત ના વાહનો ની કતારો લાગી……

ડેપો મેનેજર સહીત પોલીસ કાફલો પોહચયો ઘટના સ્થળે