Main Menu

Sunday, March 11th, 2018

 

કાગવદર માં મોરારી બાપુ નાં હસ્તે રામજી મંદિર નું ખાત મુહરત

  • આજ રોજ . તારીખ. ૧૧/૩/૨૦૧૮ ના રોજ રાજુલા તાલુકા ના કાગધામ (મજાદર ) ગામે સવાર ના ૧૧:30 કલાકે પરમ પૂજય શ્રી મોરારી બાપુ દ્વારા જે રામજી મંદિર બનાવવા નો જે સંકલ્પ કરેલ તે મંદિર નુ આજે પુજય બાપુ વરદ હસ્તે ભુમી પુજન તેમજ પુજય બાપુ દ્વારા કાગધામ (મજાદર) ગામ નુ ગામ ધુવાડા બંધ જમણવાર ( પ્રસાદી ) નુ પણ આયોજન કરવામાં આવેલ. . આ રૂડા અવસરે પુજય બાપુ ની સાથે બાબુભાઇ કાગ,માયાભાઈ આહીર તથા ચીમનભાઈ વાઘેલા તેમજ રાજુલા શહેર ના ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર. દીગુભાઇ સુડાસમા, દાદભાઈ કાતર,પીઠુભાઈ વડ,બાબલાભાઈ મોભ , તેમજ આહીર સમાજ ના નામાકિંત અગ્રણી ઓ કાઠીસમાજ ના આને અન્ય સમાજ ના આગેવાનો એ અને ગામ ના લોકો એ હાજરી આપેલ આ મંદિર અતી ભવ્ય બનાવાશે આ મંદિર મા રામજી મંદિર માં સમાવેશ રાધાકૃષ્ણ ,કાગેશ્વર મહાદેવ અને કાગબાપુ ની શરણ પાદુકા . ની પધરામણી કરવા મા .આવશે. આ ભવ્ય મંદિર પુરુ થાઇ ત્યાર સુધી તમામ પ્રકારના મેનેજ મેન્ટ. કાગધામ (મજાદર)કાગ પરીવાર કરશે . . અર્જુન ભાઇ કાગ ની યાદી મા જણાવે. છે . . . રીપૉટ. આતાભાઇ વી વાઘ વિકટર. રાજુલા. .

રાજુલા તાલુકા ના કાગધામ (મજાદર ) ગામે પરમ પૂજય શ્રી મોરારી બાપુ દ્વારા રામજી મંદિર નું ભુમી પુજન

આજ રોજ . તારીખ. ૧૧/૩/૨૦૧૮ ના રોજ રાજુલા તાલુકા ના કાગધામ (મજાદર ) ગામે સવાર ના ૧૧:30 કલાકે પરમ પૂજય શ્રી મોરારી બાપુ દ્વારા જે રામજી મંદિર બનાવવા નો જે સંકલ્પ કરેલ તે મંદિર નુ આજે પુજય બાપુ વરદ હસ્તે ભુમી પુજન તેમજ પુજય બાપુ દ્વારા કાગધામ (મજાદર) ગામ નુ ગામ ધુવાડા બંધ જમણવાર ( પ્રસાદી ) નુ પણ આયોજન કરવામાં આવેલ. . આ રૂડા અવસરે પુજય બાપુ ની સાથે બાબુભાઇ કાગ,માયાભાઈ આહીર તથા ચીમનભાઈ વાઘેલા તેમજ રાજુલા શહેર ના ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર. દીગુભાઇ સુડાસમા, દાદભાઈ કાતર,પીઠુભાઈ વડ,બાબલાભાઈ મોભ , તેમજ આહીર સમાજ ના નામાકિંત અગ્રણી ઓ કાઠીસમાજ ના આને અન્ય સમાજ ના આગેવાનો એ અને ગામ ના લોકો એ હાજરી આપેલ આ મંદિર અતી ભવ્ય બનાવાશે આ મંદિર મા રામજી મંદિર માં સમાવેશ રાધાકૃષ્ણ ,કાગેશ્વર મહાદેવ અને કાગબાપુ ની શરણ પાદુકા . ની પધરામણી કરવા મા .આવશે. આ ભવ્ય મંદિર પુરુ થાઇ ત્યાર સુધી તમામ પ્રકારના મેનેજ મેન્ટ. કાગધામ (મજાદર)કાગ પરીવાર કરશે . . અર્જુન ભાઇ કાગ ની યાદી મા જણાવે. છે . . . રીપૉટ. આતાભાઇ વી વાઘ વિકટર. રાજુલા. .


રાજુલ ગાયત્રી શક્તિ પીઠ માં નેત્ર નિદાન કેમ્પ યોજાયો

રાજુલ ગાયત્રી શક્તિ પીઠ માં નેત્ર નિદાન કેમ્પ યોજાયો …

આર્થિક સહયોગ ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ.. એ.પી. એમ ટર્મિનલ્સ સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા  કુલ 307 દર્દી એ લાભ લીધો તેમાં 84 દર્દી ને મોતિયો ઓપરેશન માટે લઈ જવાયા… હોમિયોપથી માં 58 દર્દી એ લાભ લીધો..તેમાં તમામ દર્દી ને ફ્રી સેવા આપી હતી.