Main Menu

Thursday, March 1st, 2018

 

બ્રેકિંગ …..વન વિભાગ દ્વારા દીપડો પકડવા મુકેલ પાંજરા માં કોઈ ટીખળી ખોર પુરાયા નો વીડિઓ વાઇરલ વન્ય જીવો ને પકડવા રાખેલ પાંજરા માં માણસ પુરાઈ

  1. ગીર પૂર્વ નાં જસાધાર રેંજ માં રાવલ નદી આસપાસ ની સંભવિત ઘટના વન વિભાગ દ્વારા દીપડો પકડવા મુકેલ પાંજરા માં કોઈ ટીખળી ખોર પુરાયા નો વીડિઓ વાઇરલ
    વન્ય જીવો ને પકડવા રાખેલ પાંજરા માં માણસ પુરાઈ જતા અનેક તર્ક વિતર્ક
    વાઇરલ વીડિયો ચર્ચા એ ચડ્યો

અમરેલી બ્રેકીંગ…… ધારીના દલખાણીયા રેન્જના સરસિયા વિડીમાં લાગ્યો દવ

અમરેલી બ્રેકીંગ……

ધારીના દલખાણીયા રેન્જના સરસિયા વિડીમાં લાગ્યો દવ

વનવિભાગ ઘટના સ્થળે પહોંચ્યું…..

ફાયરફાઈટર દ્રારા આગ બુજાવવાની કામગીરી શરૂ…….


રાજુલા માં હોળી પર્વ નિમિતે પિચકારી તથા ફ્રુટ પેકેટ વિતરણ કરાયું

  • રાજુલા માં હોળી પર્વ નિમિતે પિચકારી તથા ફ્રુટ પેકેટ વિતરણ કરાયું

રાજુલા માં પથ્થર ઉધ્યોગ ના નામાંકિત અને સરળ સંભાવના સામાન્ય માનસ એવા સ્વ .દિનેશ ભાઈ સરવૈયા કે જે અડધી રાતે પણ ગરીબ લોકો માટે સેવાકીય કાર્યો માં તન અને ધન થી મદદ રૂપ થય ને સમાજ સેવા માં હંમેશા તત્પર રહ્યા છે ત્યારે તેના ચીંધેલા રાહ પર આજે તેના કુટુમ્બ ના સાગર ભાઈ તેમજ પરિવાર ના સદસ્યોં પણ શ્રમજીવી અને ગરીબ પરિવાર જરૂરી ચીજ વસ્તુ વિતરણ કરી ને તહેવાર ઉજવી રહ્યા છે ..
રાજુલા વિસ્તાર માં વસવાટ કરતા અનેક ગરીબ લોકો જે ને એક તક જમવા નું મેળવવા માટે આમ તેમ થવું પડી રહ્યું છે ત્યારે આ શ્રમજીવી પરિવાર ના બાળકો તહેવાર થી વંચિત ના રહે તેવા હેતુ થી આજ રોજ હોળી પર્વ નિમિતે સાગર ભાઈ સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા જુપડ પટ્ટી વિસ્તાર માં જય ને નાના નાના ભૂલકાં ઑ ને પીચકારી તેમજ ફ્રુટ પેકેટ વિતરણ કરીને હોળી પર્વ ની ઉજવણી કરીને સમાજ ને એક નવો રાહ ચીંધ્યો હતો ……
તસ્વીર અહેવાલ …શાહિદ ભટ્ટી વિક્ટર ….


રાજુલા જાફરાબાદ NSUI દ્વારા

રાજુલા જાફરાબાદ NSUI દ્વારા

આવનારા દિવસો માં જ્યારે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા યોજાનાર SSC તેમજ HSC ના પરીક્ષા ના દિવસો દરમિયાન વિદ્યાર્થી ઓ ને આવક જાવક માટે નજીક ના વિસ્તાર માંથી એસ ટી બસ ની સુવિધા સમયસર મળી રહે અને વિદ્યાર્થી પરેશાન ના થાય તે માટે રાજુલા ડેપો મેનેજર ને રાજુલા જાફરાબાદ NSUI દ્વારા લેખિત માંગણી કરી સમગ્ર રાજુલા તાલુકામાં પૂરતી બસ સેવા આપવા રજુઆત કરવા માં આવી તેમજ ડેપો મેનેજરશ્રી દ્વારા સ્થળ પર જ મૌખિક બાંહેધરી અપાતા વિદ્યાર્થી આલમ માં આનંદ છવાયો હતો
આ કાર્યક્રમમાં રાજુલા જાફરાબાદ એન.એસ.યુ.આઈના રાજુલા તાલુકા પ્રમુખ કરણ કોટડીયા,જાફરાબાદ તાલુકા પ્રમુખ દિગ્વિજયભાઈ વરૂ તેમજ રાજુલા શહેર એન.એસ.યુ.આઈ પ્રમુખ રવિરાજભાઇ ધાખડા,યોગેશભાઈ ગોસ્વામી, રાહુલભાઈ ધાખડા,રમેશભાઇ લાખનોત્રા, સિધ્ધાંત જીવાણી,પૃથ્વીભાઈ વરૂ,પ્રદીપભાઈ વરૂ,રાહુલભાઈ બાંભણીયા ઉપસ્થિત રહ્યા હતા