Main Menu

Friday, February 16th, 2018

 

ખાંમ્ભા ગ્રામ્ય પંચાયત દ્વારા કચરા નિકાલ માટે આધુનિક ટ્રેકટર નું લોકાર્પણ

ખાંભા
રિપોર્ટ મોહસીન પઠાણ

ખાંભા ગ્રામ પંચાયત ના યૂવા સરપંચ ની આગેવાનીમાં ખાંભા વિકાસ ના પંથે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખાંભા ગ્રામ પંચાયત પાસે ધન કચરો દૂર કરવા મીની ટ્રેકટર વસાવેલ પંરતુ સમય ની માગ અને ખાંભા નો વિસ્તરી રહેલ વ્યાપ ના કારણે દરેક ઘરે ઘરે જઈ ધન કચરાના નિકાલ માટે છોટા હાથી મા કચરા પેટી ફીટ કરી ખાંભા મામલતદારશ્રી રાય કુંડલીયા સાહેબ પી એસ આઇ શ્રી વાઘેલા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા વિપુલ શેલડયા આનંદ ભટ્ટ અરવિંદ ચાવડા સ્વામિનારાયણ ગુરૂકૂલ ના દેવ વલ્લભ સ્વામી મહાપૂરૂષ સ્વામી પ્રત્રકારો ગામજનો વેપારીઓની વિશાળ હાજરી મા હિરેન હિરપરા તથા મામલતદારશ્રી રાય કુંડલીયા સાધૂ સંન્તો પૂર્વ સરપંચ અમૂભાઇ ધકાણ સરપંચ અંબરીશભાઇ જોષી દ્વારા શ્રીફળ વધેરી લોકો ના મીઠા મોઢા કરાવી ખાંભા ગામના નાગરિકોને લોકાર્પણ કરેલ
આ તકે ભાજપ પ્રમુખ હિરેન હિરપરા દ્વારા જણાવાયું છે કે ખાંભા ના યૂવા સરપંચ અંબરીશભાઇ જોષી દ્વારા ખાંભા ના વિકાસ જે હરણફાળ ભરી છે તેને કાયમ ચાલુ રાખવા અને ખાંભા તથા તાલુકાના વિકાસ માટે મારાથી બનતા તમામ પ્રયાસ કરી સરકાર ના જવાબદાર વિભાગો મા મારા તરફથી રજૂઆત કરવામાં આવશે