Main Menu

Thursday, February 15th, 2018

 

પીપાવાવ કસ્ટમ ઇલેવન V/S પીપાવાવ સેફટી ઇલેવન વચ્ચે યોજાયેલ ક્રિકેટ મેચ માં કસ્ટમ નો ભવ્ય વિજય

એ.પી.એમ. ટર્મિનલ પીપાવાવ માં યોજાયેલ સ્પોર્ટ વિક-૨૦૧૮ માં પીપાવાવ કસ્ટમ-11 ની ટીમ એ ફાઈનલ માં પીપાવાવ સેફટી-11 ને ૬૮ રને હરાવીને વિજય પ્રાપ્ત કરેલ છે. કસ્ટમ પીપાવાવ તરફ થી ડેપ્યુટી કમિશનર હેમંત કુમાર મીના અને આસી.કમિશનર રતન ચર્ક્વર્તી ના હાથે રનર્સ અપ ટીમ ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જયારે એ.પી.એમ. ટર્મિનલ ના કેપ્ટન રવીદ્રનાથ ના હસ્તે વિજય ટીમ ને ટ્રોફી આપી સમ્માનિત કરવા આવ્યા હતા. કસ્ટમ પીપાવાવ તરફથી મનજીત નૈન, જયદેવ ચારણ, રાજેશ રંજન, કમલેશ પાંડેય, જયરાજસિહ વાળા, હર્ષદ હડિયા, દર્શન જાની, કેતન પંડ્યા તેમજ કસ્ટમ પીપાવાવ ના સ્ટાફે ખુબ જ જહેમત ઉઠાવી વિજય થયા હતા. ક્રિકેટ મેચ માં વિજય થતા કસ્ટમ પીપાવાવ ની ટીમ માં ખુશી ની લહેર ઉઠી હતી તેવું આકાશ જાની  એ જણાવ્યું હતું.


વિકટર ગ્રામ પંચાયત માં ચૂંટાયેલા નવા સદસ્યો ની પેનલ ને અભિનંદન

….ખૂબ ખૂબ અભી નંદન …

તાજેતર મા યોજાયેલ વિક્ટર ગ્રામ પંચાયત ની ચૂંટણી મા આપ ‘ ‘ પરીતા બેન મહેશ ભાઈ મકવાણા ‘ ‘ તેમજ આપ ની પેનલ ઉપ સરપંચ ‘ ‘ રમેશ ભાઈ ભટ્ટ સહિત ની પેનલ ના સભ્યો નો વિજય થતા અમે હર્ષ ની લાગણી અનુભવીયે છીયે આપ લોકો હિત ના કાર્યો અને ગામ નિર્માણ મા વિકાસ કાર્યો કરી આપ ના રાજકીય શેત્રે ખૂબ પ્રગતિ કરો તેવા અભી નંદન પાઠવિએ છીયે ….
…શુભેચ્છક ….
1/સલીમ ભાઈ ઇભ્રાહીમ ભાઈ
2/શાહિદ .એસ .ભટ્ટી (પત્રકાર )
3/શકીલ .એસ .ભટ્ટી તેમજ ભટ્ટી પરિવાર વિક્ટર
“””સુકૂન ન્યૂજ઼ એજન્સી વિક્ટર તા .રાજુલા ..7600322143


એમડી ગ્રુપ સુરત દ્વારા કૃષ્ણ ગઢ ના પ્રગતી શીલ ખેડૂત નું સન્માન કરાયું . કૃષ્ણ ગઢ ના પ્રગતી શીલ ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરી હતી .જેથી સુરત ના એમડી ગ્રુપ દ્વારા ખેડૂત ને નવી ટેકનીક માટે ઈજરાઈલ મોકલવાનો હતો પરંતુ ખેડૂત સંજોગો વશ ઇજરાઇલ જઈ નશક્યો તેથી એમ ડી ગ્રુપ ના ભગીરથ પીઠવડી દ્વારા આ ખેડૂત નું ભવ્ય આર્થિક સન્માન કરી ૬૦.૦૦૦ નો ચેક અર્પિત કરાયો

એમડી ગ્રુપ સુરત દ્વારા કૃષ્ણ ગઢ ના પ્રગતી શીલ ખેડૂત નું સન્માન કરાયું .
કૃષ્ણ ગઢ ના પ્રગતી શીલ ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરી હતી .જેથી સુરત ના એમડી ગ્રુપ દ્વારા ખેડૂત ને નવી ટેકનીક માટે ઈજરાઈલ મોકલવાનો હતો પરંતુ ખેડૂત સંજોગો વશ ઇજરાઇલ જઈ નશક્યો તેથી એમ ડી ગ્રુપ ના ભગીરથ પીઠવડી દ્વારા આ ખેડૂત નું ભવ્ય આર્થિક સન્માન કરી ૬૦.૦૦૦ નો ચેક અર્પિત કરાયો

પ્રદેશ ભાજપ નાં ડો કાનાબાર દ્વારા આ પગલાં ને આવકારાયું.

ગીર કાંઠા ના નાનકડા ગામ કૃષ્ણ ગઢ માં રહી ૫ વીઘા ની નાની જમીન માં ઓર્ગેનિક ખેતી કરી કૃષ્ણ ગઢ ના ખેડૂતે ઈતિહાસ રચી દીધો હતો જેથી ટીવી ૯ ચેનલ સહીત પ્રમુખ અખબારો માં આ અંગે નોઘ લેવાઈ હતી જે પ્રગતી શીલ ખેડૂત સતીશ વરિયા ની મહેનત ની નોઘ લઈ સુરત ના એમડી ગ્રુપ ના ચેરમેન ભગીરથ ભાઈ પીઠવડી વાળા દ્વારા આ પ્રગતી શીલ ખેડૂત નું સન્માન કરાયું હતું અને આ ખેડૂત ને ખેતી ની નવી ટેકનીક શીખવા માટે એમડી ગ્રુપ તરફ થી ઇજરાઇલ મોકલવા નો હતો અને પાસપોર્ટ પણ ખેડૂત નો બની ગયેલ પરંતુ સંજોગો વશ આ પ્રગતી શીલ ખેડૂત સતીશ વરિયા ઈજરાઈલ જઈ ન શક્યો હતો તેથી એમ ડી ગ્રુપ ના ભગીરથ ભાઈ દ્વારા આ ખેડૂત ને સુરત સ્થિત એમડી ગ્રુપ ની ઓફિસે રૂબરૂ બોલાવી આ પ્રગતી શીલ ખેડૂત નું ૬૦.૦૦૦ રૂપિયા નો ચેક આપી આ ખેડૂત નું ભવ્ય સન્માન કરતા આ નાનકડો ખેડૂત સતીશ ભાવુક બની ભગીરથ ભાઈ નો આભાર માન્યો હતો ,ત્યારે અનેક નવીનતમ કામ અને સોશ્યલ એક્ટીવીટી માટે એમડી એમ ડી ગ્રુપ હમેશા મોખરે રહ્યું છે જેમાં દીકરી ઓ ના લગ્ન નો કરીયારવ હોય કે રાજુલા ના ધોળિયા ધાર માં શાળા ના ઓરડા હોય કે ગોલ્ડ મેડાલીસ્ટ દલીત દીકરી નો આજીવન નિર્ધાર હોય તેમાં હમેશા એમડી ગ્રુપ મોખરે રહી ગુપ્ત મદદ કરતુ આવ્યું છે ત્યારે આ કૃષ્ણ ગઢ ખેડૂત ને માતબર રકમ આપી ફરી ખેડૂતો નું સન્માન કરતા હાજી અશરફ કાશમાંણી કૃષ્ણ ગઢ ના ચંપુ .ભાભા પરબત પટેલ ભયલુ ભાઈ ખુમાણ સહીત ચિરાગ ભાઈ આચર્ય તેમજ સંજય દોંગા દ્વારા ભગીરથ ભાઈ નો આભાર વ્યકત કરાયો હતો .


રાજુલા નગરપાલિકા માં ચુંટણી જંગ જામ્યો

રાજુલા નગરપાલિકા માં ચુંટણી જંગ જામ્યો


જાહેરખબર

રાજુલા નગરપાલિકા માં ચુંટણી જંગ જામ્યો