Main Menu

Sunday, February 4th, 2018

 

રાજુલા તાલુકાના વિક્ટર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જામ્યો જંગ

આતાભાઇ વી વાઘ વિકટર

આજ રોજ તા-4.2.2018 ના રોજ રાજુલા તાલુકાના વિક્ટર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જામ્યો જંગ. બન્ને મહિલા સરપંચ ઉમેદવારો કરે છે પોતાની જીતનો દાવો
એક ઉમેદવાર તળપદા કોળી જ્ઞાતીના છે તો બીજા આગરીયા કોળી જ્ઞાતિના.છે ઉમેદવાર
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થયું શાંતિપૂર્ણ મતદાન
મતદારોનીલાગી લાંબી લાંબી કતારો અતિ ઉત્સાહથી મતદારોએ કર્યું મતદાન.બન્ને ઉમેદવારોનું ભાવિ થયું EVM માં કેદ મહીલા નુ કુલ ….. તેમજ ન પુરુષ નુ કુલ અને ,, કુલ..૧૩૧૪..નુ થયુ.. મતદાન…… બન્ને . ના ટેકેદાર તેમજ તેમના સમથૅકો જોવે છે તારીખ ૬/ ર ની કાગ ડોળે રાહ કારણ કે ત્યારે છે પોતાના ઉમેદવાર. ના ભાવી નો ફેસલોછે રીજલ્ટ..