(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

Friday, February 2nd, 2018

 

“ખેત મજુરનાં મીઠા રોટલાએ બાપુની ક્ષુધા મીટાવી અને ખાટલાએ તનનો થાક..!”

“કોક દી’ ભુલો પડ ભગવાન તને સ્વર્ગ ભુલાવુ શામળા”

પ્રખર રામાયણી અને કથાકાર મોરારીબાપુ કાતર ગામ તરફથી ભંડારાના પ્રસંગમાં જતા હતા. ત્યારે ઘુડીયા આગરીયા અને વાવડી વચ્ચે ભરબપોરે એક વાડીએ ઉભા રહયાં, સામે ઝુપંડા પાસે ખેતરમાં કામ કરતા મજુર પરિવારે આ જોયુ અને બાપુને જોઇને આનંદીત થઇ ગયા, બેસવા માટે ખાટલો આપ્યો, મોરારીબાપુએ ખેત મજુરને કહયું કે રોટલો ખાવો છે, એ પરિવારે ખુશ થતા થતા રોટલા અને શાક બનાવીને બાપુને જમાડયા.

બાદમાં ખુલ્લા ખેતરમાં ખાટલા પર 2 કલાક આરામ કર્યો. જતી વખતે આ પરિવારને કેટલીક વસ્તુઓ આપી અને પરિવારનાં હૈયે હરખ સમાતો ન હોતો. ખેતમજુરે જણાવ્યું કે, બાપુએ ઓચીંતા આવીને અમારી વાડીએ શાક- રોટલો ખાધો. અમે તો ધન્ય થઇ ગયા. બાપુએ અહીં ખાટલા પર આરામ પણ કર્યો અને અમને બધાને કપડા આપ્યા હતાં.


જૂનાગઢ નાં કૉંગ્રેસ અગ્રણી શ્રી મનોજ જોશી કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીનાં નિરીક્ષક તરીકે પ્રદેશ માંથી વરણી. કૉંગ્રેસ નાં આ વફાદાર સેવક પર અભિનંદન ની વર્ષા

જૂનાગઢ નાં કૉંગ્રેસ અગ્રણી શ્રી મનોજ જોશી કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીનાં નિરીક્ષક તરીકે પ્રદેશ માંથી વરણી. કૉંગ્રેસ નાં આ વફાદાર સેવક
પર અભિનંદન ની વર્ષા

પ્રદેશ કોંગ્રેસ દ્વારા જૂનાગઢ વિધાનસભા માં એમની વ્યૂહાત્મક સંગઠન રચનાને લીધે પાર્ટીને જે સફળતા મેળવી .જેની નોંધ લઇ કુતિયાણા નગર પાલિકા ની ચૂંટણીમાં પક્ષને સફળતા અપાવવા અને કોંગ્રેસ ની સતા કુતિયાણા માં થાય તે માટે પ્રદેશ માંથી કૉંગ્રેસ નાં વફાદાર સેવક મનોજ ભાઈ જોશી ની વરણી થતા તેના ચાહક વર્ગ અને મિત્ર સર્કલ માં ખુશી વ્યાપી હતી અને તમામ મિત્રો એ કૉંગ્રેસ નાં કાર્યકરો એ અભિનંદન પાઠવ્યા હતા