(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

રાજુલા

લોકો ની સુખાકારી માટે ખાંમ્ભા તાલુકા પંચાયત નું નવ નિર્મિત બિલ્ડીંગ ને ખુલ્લું મુકાયું

સંજીવ જોશી દ્વારા કૉંગ્રેસ દ્વારા વિકાસ નાં કાર્યો ચાલુ લોકો ની સુવિધા માટે ખાંભા તાલુકા પંચાયત નું નવું બિલ્ડીંગ નું ઓપનિંગ ધારા સભ્ય જે વી કાકડીયા તેમજ અંબરીશભાઈ ડેર અન ટીકુંભાઈ વરુ દ્વારા ખુલ્લું મુકવા માં આવ્યું હતું જેથી હવે લોકો ની સુખા કારી માં વધારો થશે અહીં ખાંમ્ભા અને રાજુલા નાં બને ધારાસભ્યો સહિત જીલા પંચાયત નાં બાંધકામ સમિતિ નાં ચેરમેન ટીફૂ વરૂ સહિત નાં અગ્રણી ઓ અહી ઉપસ્થિત રહ્યા હતા અને લોકો ની વધુ ને વધુ સુખા કારી માટે સતત કાર્યો કરશે નું ધારાસભ્યો એ જણાવ્યું હતું